यूंही नही कोई शायर बन जाता है! हजारों दर्द का मालिक बनना पड़ता है । सारे दर्द कागज पे बिखरते है! और बेदर्द चहेरे के साथ सजना पड़ता है।
પ્રેમ એતો ઉડતો ગુલાલ છે કોઈ પરાને રંગવા આવે તો મન ધૂંધવાઈ જાય છે. ગમતી વ્યક્તિ રંગી જાય તો તનમન રંગાઈ જાય છે ..
કમાણી પ્રયાપ્ત ન હોય ત્યારે ખર્ચામાં લિમિટ રાખવી અને જાણકારી પ્રયાપ્ત ન હોય ત્યારે ચર્ચા માં લિમિટ રાખવી ભુમિ એમ લાડુમોર
આતિશય ભીના ન થવું કે લોકો નીચોવી દે આતિશય કોરા પણ ના થવું કે લોકો ગડી વાળી ને મૂકી દે થોડા આળાલીલા રહેવું કે લોકો ને સમજ ન પડે કે આને તડકે રખાય કે છાયે ભુમિ એમ લાડુુુુમોર