ધીઅર્જ ભલે કડવી લઈ પણ તેના ફળ ઘણા મીઠાં હોય છે
સંતાન સુપાત્ર હશે તો ધનનો સંચય કરશે
સંતાન કુપાત્ર હશે તો ધનનો ક્ષય કરશે
જેણે માં મળે છે તે મહાન નથી
જે માનને પચાવે છે તે મહાન છે
મલીન મનના માનવીને ભગવાન કદી મળતા નથી
જેનું મન, વચન અને કર્મ સંયમિત છે તે માનવી આનંદિત છે
સાચું નહોય તેવું સત્ય ક્યારેય સ્વીકારવું જોઈએ નહિ
જ્ઞાન વગરની શક્તિ અને શક્તિ વગરનું જ્ઞાન બંને નકામાં છે
માનવ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે
પુસ્તકો એ એવા મિત્રો છે જે
કોઈ જાતનું વળતર માંગતા નથી