" સ્નેહ અને લાગણી સમય મુજબ બદલાયા કરે છે "
પ્રેમની ફરજ પુરી કરતા ઋણની કરજ આવી ગઈ 😄
પ્રેમ અને લાગણીની ફરજ પુરી કરી, એ મને ભાઈ કહી નીકળી ગઈ.
હું એને શોધતો રહ્યો અને એ મારી સામે પરણી ગઈ.
😁😁
દુઃખ અને સુખની ચકરીમાં ફરતો માણસ ભાન ભૂલે
"સમયના પ્રવાહમાં તરાઈ ને નાવ હંકારતા એ પિતા"
"સુખના નોટિસબોર્ડ પર મહેનતનું ચિત્ર દોરે એ પિતા"
' સમય અને સંયમ નું પાલન કરાવે એ પિતા '
સપનાની સીડી ને વાચા આપનાર ને ઘડનાર એ પિતા
(તીર્થ)
સાદગી અને લાગણી , સ્વભાવ અને ભાવ સમજીને વાપરવા.
રોગ અને ભોગ , લોભ અને મોહ પ્રકૃતિને આધીન છે..
- ( તીર્થ )
"મુખ્ય કાર્ય કોરોના મુક્તિ માટે વેકસીન લઈ અને તેને હંફાવો"
"રાજ્ય સરકાર મારફતે ફ્રી માં કોરોના ની રસી મુકાય છે"