પુસ્તકના મંદિરમાં જ સંતોષનો સાચો અનુભવ થાય છે
પુસ્તકોના સેવનથી જ્ઞાનની પાંખો ફૂટે છે
વાંચવાનો સમય ના હોય તો પણ ઘરમાં સારા પુસ્તકો રાખવા.
સારા પુસ્તાકોવાળું સંગ્રહાલય એ જ દુનિયાની શ્રેષ્ઠ યુનીવર્સીટી છે
સારા પુસ્તકોનું વાંચન તમારા જીવનના નવા અધ્યાયનું કારણ બની શકે છે
ફરી ફરી પ્રશ્નો પૂછવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે
મનમાં પ્રશ્નો થવા એ પ્રગતિની નિશાની છે
પ્રાર્થના એટલે અખીલાઈનો અખંડ આનંદ
પ્રાર્થનાથી એટલું બધું સિદ્ધ થાય છે કે આપને વિચારી પણ શકતા નથી