જીવનમાં હંમેશ અજવાળુ મહત્વનું નથી હોતું... ક્યારેક અંધારું પણ જરૂરી છે. કારણ ત્યાર પછી જ ચાંદ ને તારાની પેલી ચાદર માણવા મળશે. - વેદી પરમાર
बड़े होने मै क्या रखा है साहब ... ?, कभी हमारे साथ बच्चा बनकर थोड़ी मस्ती और मासूमियत के साथ खुशिया फैलाकर तो देखो... समझ जाओगे आप भी.... हम हमेशा बच्चोंवाली हरकते क्यू करते है...! 😉 - वेदी परमार
Life માં કોઈ પણ અને કેટલી પણ Movie કે series દેખી લઈએ... પરંતુ આટલા મોટા થયા પછી પણ જો કોઈ show જોવાનો છૂટતો ના હોઈ... તો તે છે doraemon & shinchan...😉