poems and story writer
Share with friends
અન્નનો એક દાણો પૃથ્વીનાં કયા પડમાં ઉગે છે એ ન જાણતા હો તો પણ એનાં પર જેનું નામ લખાયું હોય એનાં જ મુખમાં પહોંચીને રહે છે ! --દીપાવલી
દુનિયામાં ત્યાગ જેવું કશું જ હોતું નથી. અગર તમે કશુંક છોડો પણ છો તો બદલામાં ફરજીયાતપણે કશુંક મેળવો પણ છો ! ચાહે તે આનંદ જ કેમ ન હોય ! --દીપાવલી