I'm Katariya and I love to read StoryMirror contents.
દૂર જવાથી કોઈ દૂર નથી થતું, અલબત, દૂર થવાથી દૂર જાય છે...
અમે માંથી મેં છૂટું પડ્યું જ્યારથી, હું અને તું બની ગયા ત્યારથી..
ઝરમર વરસે જો મેહ, તો સદાય ગમે. વહે જો ઝળઝળિયા, તો શીદને ગમે...?