કોમન સેન્સ(સામાન્ય બુદ્ધિ) એક એવો ધર્મ છે, જે મુર્ખ લોકો પાળતા નથી,
બૌધિકો તેની ચર્ચા કરે છે, અને જે પાળે છે તેને તેનું પુણ્ય મળતું નથી.
બગાસું આવે ત્યારે સંભળાતું બંધ થઇ જાય છે. અને સાંભળવું ના હોય ત્યારે બગાસા આવે છે.
જેમને પોતાનું તેજ નથી હોતું, તે લોકો બીજાઓથી અંજાયેલા રહે છે.