પ્રેમ વહેંચવાથી વધે છે એક પ્રયત્ન કરી જોવો ડબલ થઈને પરત મળશે Author Lover insta...niks_dil_se_dil_tak_chintu
Share with friendsબે મતલબી વાતો કરીને ખોટો સમય વેડફવો મિત્રો સાથે, એ સમયની સૌથી સોનેરી પળો હોય છે જે ભાગ્યથી મળે છે અને એ ખોટો સમય સાચો હોય છે #niks
સવાલ ઘણાં છે જીવનમાં એ સવાલમાં જ જવાબ છે છૂપાયેલાં જરૂર છે તો બસ એને શોધવાની એકવાર હિંમત કરીને ખુદને સવાલ પૂછો જવાબ જાતે મળી જશે #niks
ઓય Heart સાંભળને રોકાઈ જાને કોનાથી આટલું દૂર ભાગે છે, તું મારું છે તો મારો સાથ આપને આમ બીજાને શું શોધે છે. #niks