Nikita Panchal
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

194
Posts
75
Followers
7
Following

પ્રેમ વહેંચવાથી વધે છે એક પ્રયત્ન કરી જોવો ડબલ થઈને પરત મળશે Author Lover insta...niks_dil_se_dil_tak_chintu

Share with friends
Earned badges
See all

અમૂક ક્ષણો એવી હોય છે જેમાં પોતાને સાચવવાની જરૂર છે બાકી બધાં કલાકો આપણે બીજા માટે જ વાપરીએ છીએ

તારી આદત છે ને બહુ ગમે છે મને મીઠું ભભરાવીને મલમ લગાવે છે એ

જો કોઈપણ જીવનમાં પ્રવેશ કરે તો WELCOME અવશ્ય કરવું પણ જો એ જતું હોય તો GOOD BYE જરૂર કહેવું અને પછી NO ENTRY નું BOARD લગાવવું ના ભૂલવું

ભરોષો કરવાં માટે ઘણાં છે પણ એને જાળવી રાખનાર તો કોઈક જ હોય

Memory તો ઘણી છે પણ શું એમાં ક્યારેય કાટ ચડ્યો છે,એ તપાસવું અને જેમાં ના ચડ્યો હોય તો માનવું કે હજી પણ ક્યાંક કૂણી લાગણીઓ છે.

तेरे लबों पे जो लगा थोड़ा सहेद था काश पता होता उसमें मिला ज़हेर था

આજે મને ફરી પોતાને સાચવવાની ચિંતા છે આજે ફરી એ મારા સમાચાર પૂછવાના છે

પ્રાર્થના તો કોઈ પણ કોઈના માટે કરી લે પણ સફળ એ થાય છે જેમાં સાચી નિયત ભળેલી હોય છે

आसान नहीं होता यू तूफानों से लड़ना खैर ठीक हैं हम सूखे पत्ते भी तो नहीं है


Feed

Library

Write

Notification
Profile