એકલતા એ મારી કમજોરી નથી
પણ મારી તાકાત છે
કારણ કે એમાં મારો વિશ્વાસ છે
વિશ્વાસઘાતી નથી
આજે મને અને તમને લખવાની મજા બહુ પડે છે પણ જ્યારે તે લખેલું અનુસરશું ત્યારે તે કહેવતોમાંથી ઇતિહાસ બનશે ..... અઘરું છે પણ અસંભવ નથી
હિના સોની
જ્યારે ઈશ્વર પાસે નરકમાં જગ્યા નથી
ત્યારે તે પૃથ્વીને ભાડે લે છે -------
હિના સોની
You can't gain unless you give
Lockdown teach us how to love ourselves,how to respect own activities ..salutes lockdown to become our best teacher...