પાપ કરવું મરજિયાત છે પણ
તેનું ફળ ભોગવવું ફરજીયાત છે
બીજાને પીડા થાય તેવું કરવું તેનું નામ પાપ
બીજાની મહેનતનું ખાવની ઈચ્છા એ જગતમાં પાપનો વધારો કર્યો
ખુશામત એક એવું ઝેર છે જે
વધુ માત્રામાં આવે તો નુકસાન કરે છે
ખુશામત કરનાર અને સ્વીકારનાર બંને ભ્રષ્ટ બને છે
ખુશામત એ એવું બનાવતી નાણું છે
જે બધે જ પ્રચલિત છે
ખુશામત એટલે આદર બતાવવાનો ખરાબમાં ખરાબ રસ્તો
ખુશામત કરત ઘણાંને આવડે
પણ પ્રશંસા કરતાં અમુકને જ
કોઈના સતત વખાણ કરીને તેને
વહેલો અને વધારે બગડી શકાય છે