હું ફુલટાઈમ લેખક નથી. હું પોતે એન્જિનિયર છું. હું કોઈની સાથે હરીફાઈ માં નથી. વાંચકોને ખાસ કહેવું કે ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા લોકોને મારું લખાણ નહીં ગમે કારણ કે હું એ લોકો માટે લખી રહયો છું જે લોકો વ્યવહારીક ઉપયોગ જેટલી જ ગુજરાતી ભાષા લખી-વાંચી જાણે છે. અતિશયોક્તિ(ચડિયાતા પણું... Read more
Share with friendsજરૂરીયાત પાછળ એક દીવસ પૂર્ણ વિરામ જરૂર મુકી શકાય પણ સપનાઓ પાછળ અલ્પવિરામ મુકતાં રહેતા લોકો ભવિષ્યમાં આત્મહત્યા માટે પ્રેરિત થાય એવી સંભાવનાઓ વધી જાય છે.
ના ઈશ્વરની વાત, ના સામાજિક વાત બસ સીધીસાદી જ વાત. ના કોઈ સંવાદ.. બસ કામની જ વાત... અનિશ્વરવાદી લોકો પાસે રહેવું ખરેખર કંટાળાજનક છે.
જો તમે ખુશ નથી તો તેનું કારણ ચાર 'અ' હોઈ શકે... 'અપેક્ષા'... 'અભિલાષા'... 'અવિશ્વાસ'... અથવા 'અણસમજ'