એક કલ્પન એટલું નાજુક- નમણું હતું કે એના 'હોવા અને 'ન હોવા વચ્ચે મન અટવાયું હતું!!❤️
દેખાડ જગમાં કેમ પ્રભુ આજ દેખાતાં હશે .. દેખાડ જગમાં કેમ પ્રભુ આજ દેખાતાં હશે ..