મંઝિલ કે મુકામ ની નથી કોઈ ખાસ ચાહ..!!!
પણ જિદ્દી એટલો તો છું જ કે નહીં મુકું મેં લીધેલ રાહ..!!!
*અકાવ્ય*
*આજ નું ચિંતન*
*મોસમ* પુરી થઈ ગયા બાદ આવી રહેલ *વરસાદ* પણ એક વાત અવશ્ય સમજાવી જાય છે કે જરૂરિયાત પૂર્ણ થયા બાદ દરેક ખૂબ જ ઉપયોગી વસ્તુ હોય કે વ્યક્તિ...બોજારૂપ જ લાગે ભલે એ પ્રેમ કેમ ન હોય..!!!
*અકાવ્ય*