વાંચન નો શોખ મને લખવા તરફ લઈ ગયો...
Share with friends
મુસાફરી માં જતા જતા રસ્તા માં થોડું મોઢા ઉપર હાસ્ય રાખજો, પાછા વળતી વખતે શું ખબર કે એમાં થી કોઈની જરૂર પડે
સંઘર્ષમાં એકલતા હતી, મળી સફળતા, પડયો જમાનો પાછળ, નીકળી ગયો, જમાનો આગળ રહી હવે સફળતાની એકલતા!! હું અને મારી એકલતા!! "જાની"
સવાર!! એક શહેરની અને એક ગામડાની, એક જેમાં વાહનોના કર્કશભર્યા અવાજ થી જાગતો માનવી, એકજેમાં પક્ષીઓના કલરવના આહલાદક અવાજ થી જાગતો માનવી!! - અજય પરમાર"જાની"