હું તારા દેખાવ કરતાં મારામાં ધ્યાનસ્થ છું ચાડી ખાય છે એ જે મારાં ધ્યાનસ્થ ને નકારે છે. અડીખમ નિર્ણય લેવાયો છે, એમાં ઈચ્છા કોની? મારાં તો જવાબને પણ નકાર્યો કહી ઘ્યાનસ્થ છે. હર્ષા દલવાડી તનુ જામનગર
ખુદનું કરેલ એક સારું કાર્ય પણ સેલિબ્રિટી જેમ ફિલ કરાવે પરંતુ જયારે પોતાની સમજણ દ્વારા કોઈનું અહિત કર્યું હોય અને એ કન્ફેશ કરવાની તક મળે ત્યારે પોતાની જાત પરથી બોજ હળવો થઈ જાય છે. ©હર્ષા દલવાડી તનુ જામનગર
ભરોસો કરી શકાય એ શોધવાનું છોડી દો ફળ કેવું રહેશે એ જાણવાનું છોડી દો નથી રહ્યું કંઈપણ અહીં ભેગું કરવાનું છોડી દો. ©હર્ષા દલવાડી તનુ જામનગર
હવે જરૂર છે લાગણીના વરસાદની ,ભીંજવી જાય એ ધરાની પોતાના સમજીને પકડી લે હાથ એવા સાથ સહકારની. હર્ષા દલવાડી તનુ
રસ્તાઓ ઓળંગીને પાર કરી જવાના , દરિયાઓ મુસીબતના ઓગળી જવાના હિંમત કરીને પણ એ જીત પર જવાના આજ નહીં તો ક્યારેક કામિયાબ થઈ જવાના. હર્ષા દલવાડી તનુ. જામનગર