@osle65rl

Lata Bhatt
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

127
Posts
264
Followers
3
Following

I'm Lata and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

Submitted on 08 Feb, 2020 at 02:01 AM

હાથમાં ગુલાબ અને નમી ઘૂંટણિયે, કહું, વીલ યુ મેરી મી, પ્રિયે? -લતા ભટ્ટ

Submitted on 07 Feb, 2020 at 01:37 AM

સુગંધ અને રંગરૂપ તારું જે બેઠું સમાવી, એ ગુલાબનું ફૂલ દઉં તારા હાથમાં થમાવી. -લતા ભટ્ટ

Submitted on 02 Nov, 2019 at 09:10 AM

તારી મારી મિત્રતાના મોલ કરવા બેઠા, એ કૃષ્ણ સુદામાને ઘડીભર લાવ્યાં હેઠા. -લતા ભટ્ટ

Submitted on 01 Nov, 2019 at 01:59 AM

સમય પ્હાડ એમ પીગળે, તળે ગોકુળ મળે. -લતા ભટ્ટ

Submitted on 16 Aug, 2019 at 06:34 AM

માહ્યલો માધવની મોજૂદગી મહજ માણે, મીરાંની મીરાંત મને મળી એમ ઉમદા -લતા ભટ્ટ

Submitted on 16 Aug, 2019 at 00:25 AM

તે આપ્યા છે તો ન એકેય છાંડવાનો, એક એક શ્વાસનો હિસાબ માંડવાનો, -લતા ભટ્ટ

Submitted on 14 Aug, 2019 at 03:53 AM

તુ ને હું તો એક સિક્કાની બે બાજુ , જ્યાં હું ત્યાં તું નહી તું ત્યાં હું નહીં. -લતા ભટ્ટ હું - અહં, ઘમંડ

Submitted on 14 Aug, 2019 at 00:57 AM

અંધકારને ક્યાં કદી કોઇ પોતાનો આકાર હોય છે, દેખાય છે તે અજવાળાના અભાવનો સાર હોય છે. -લતા ભટ્ટ

Submitted on 13 Aug, 2019 at 01:20 AM

ન ઇંટ,ન કપચી ,ન સિમેન્ટ કે ન રેતી. તો ય રાતોરાત સપનાની ઇમારત ચણાઇ જાય! -લતા ભટ્ટ


Feed

Library

Write

Notification
Profile