PRATIKBHAI LUHAR
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm PRATIKBHAI and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

આપણી પાડેલી ખરાબ ટેવ પછી આપણને પાડે છે

સ્વપ્નને સાચા પાડવા સ્વપ્નમાંથી જાગવું પડે છે

માત્ર એક ભૂલ આખો ભવ બગડી નાંખે છે

હેતુ વગરનું જીવન નાવિક વિનાની નાવ જેવું છે

સાચું સુખ બહારની દુનિયામાં નહિ પણ તમારી અંદરના મનમાં છે

સાંભળીને શીખો પણ સમજો મનન કરી

લુચ્ચા માણસો વધુ નમી નમીને નમન કરે છે

ટીકા કરતાં વખાણ કરો સારા શબ્દોની કોઈ કિંમત નથી

દરેક અંત એ એક નવી શરૂઆત છે


Feed

Library

Write

Notification
Profile