Margi Patel
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

194
Posts
221
Followers
2
Following

I'm Margi and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

જો કરવા જોઉંને એક જ લાઈનમાં વર્ણન તમારું, તો બસ એમ જ કહું તમને જોઈને પાણીને પણ તરસ લાગે...

ગમે તેવું કામ Busy હોવા છતાં જે, - Margi Patel યાદમાં આંખનો પલકારો થાય છે ને એ તું..

તને પ્રેમ કરું છું હું, એ કોઈને કહેવામાં બિલકુલ શરમ નથી મને, અભિમાન છે તું મારો... પણ હા, તારી નારાજગી થી જે ડર લાગે છે ને એ જાન લઈને જાય છે મારી... - Margi Patel

ભૂલી ગઈ બધું જ તારા પ્રેમમાં પડી ને, દેખ તો ખરાં જો એમાં ને એમાં, કેન્સર દિવસ ની ઉજાણી કરવા લાગી... - Margi Patel

ક્યાંથી આવે છે આપણી વચ્ચે આ શનિ-રવિ થાય છે મન ખુબ જ વ્યાકુળ તને દેખ્યા વગર સોમવારે તારી એક ઝલકની મુસ્કાને સજાવું સ્વપ્નની દુનિયા મારી અનેરી... - Margi Patel

જીવનમાં મહત્વાકાંક્ષા હોવી ખુબ જ જરૂરી છે. પણ, એટલી જ કે માનવી જીવન જીવવાનું ના ભૂલી જાય...

પસંદગી કરી તારી મારા માતા-પિતા એ, ક્યાં ખબર હતી કે તું મારી જીદ બની જઈશ... - માર્ગી પટેલ

મારી આંખે તો આંસુ નું આવાસ કરી લીધું, લાગણીએ મારા દિલ માં નિવાસ કરી લીધું.... - Margi Patel

સપના ડૂબ્યા વહે છે અશ્રુ ધારા લુછવા કોણ??? - Margi Patel


Feed

Library

Write

Notification
Profile