જો કરવા જોઉંને એક જ લાઈનમાં વર્ણન તમારું,
તો બસ એમ જ કહું તમને જોઈને પાણીને પણ તરસ લાગે...
ગમે તેવું કામ Busy હોવા છતાં જે,
- Margi Patel
યાદમાં આંખનો પલકારો થાય છે ને એ તું..
તને પ્રેમ કરું છું હું,
એ કોઈને કહેવામાં બિલકુલ શરમ નથી મને,
અભિમાન છે તું મારો...
પણ હા,
તારી નારાજગી થી જે ડર લાગે છે ને
એ જાન લઈને જાય છે મારી...
- Margi Patel
ભૂલી ગઈ બધું જ તારા પ્રેમમાં પડી ને,
દેખ તો ખરાં જો એમાં ને એમાં,
કેન્સર દિવસ ની ઉજાણી કરવા લાગી...
- Margi Patel
ક્યાંથી આવે છે આપણી વચ્ચે આ શનિ-રવિ
થાય છે મન ખુબ જ વ્યાકુળ તને દેખ્યા વગર
સોમવારે તારી એક ઝલકની મુસ્કાને
સજાવું સ્વપ્નની દુનિયા મારી અનેરી...
- Margi Patel
જીવનમાં મહત્વાકાંક્ષા હોવી ખુબ જ જરૂરી છે.
પણ, એટલી જ કે માનવી જીવન જીવવાનું ના ભૂલી જાય...
પસંદગી કરી તારી મારા માતા-પિતા એ,
ક્યાં ખબર હતી કે તું મારી જીદ બની જઈશ...
- માર્ગી પટેલ
મારી આંખે તો આંસુ નું આવાસ કરી લીધું,
લાગણીએ મારા દિલ માં નિવાસ કરી લીધું....
- Margi Patel
સપના ડૂબ્યા
વહે છે અશ્રુ ધારા
લુછવા કોણ???
- Margi Patel