Nisha Hingu
Literary Captain
12
Posts
0
Followers
1
Following

N_YJ49

Share with friends

વરસાદની જીણી રેલમછેલ છે અહીં  અમારે તો લાગણીની હેલી છે અહીં - નિશા હિંગુ 

રિવાજ રસમની બેદીઓ નથી પહેરવી મારે ખન ખન કરતી પાયલ પહેરવી છે મારે - નિશા હિંગુ

લખું હું મારી કલમે મારી કવિતાને ચહેરાના સ્મિતને હદયના શબ્દને.. - નિશા હિંગુ

જ્યાં મિત્રો જ સહિયારા હોય ત્યાં ચા ની સહિયારી ચુસ્કી હોય

તારી ખુશી થી હું જોડાયેલી છું સદાયને માટે તારામાં સમાયેલી છું


Feed

Library

Write

Notification
Profile