Arbaaz Mogal
Literary Captain
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

27
Posts
2
Followers
2
Following

આમતો મારી શરૂઆત પ્રતિલિપિથી થઈ ત્યાં ખૂબ જ નવલકથા, ટૂંકીવાર્તા, સાયન્સ ફિક્શન વાર્તા , હોરર વાર્તા લખી હવે સ્ટોરી મિરર સાથે જોડાયને વાર્તા લખવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું કોમર્સનો સ્ટુડન્ટ છું. પણ વાંચવા લખવાનો શોખ ત્યાર પછી થોડું થોડું લખવાનું શરૂ કર્યું પણ મેં ધાર્યું ન હતું એટલું લખાણ મારી... Read more

Share with friends
Earned badges
See all

ઘણીવાર આપણે આપણા ઘરના લોકો કહેતા જોય છે " મગજ વાપર મગજ, મગજ જેવું છે કે નઈ...!!! " આ વાક્ય આજે સમજાયો કે કેમ કહે છે, કોઈ પણ વસ્તુ આપણે ન વાપરીતો એ ખરાબ થઈ જાય એટલા માટે ઘરના કહેતા હોય છે કે મગજ વાપર નકર એ પણ ખરાબ થઈ જાશે...

મજબૂત થવાની મજા ત્યારે જ આવે છે; જ્યારે આખી દુનિયા કમજોર કરવા જોર કરતી હોય.

તારું પરિણામ તારા હાથમાં છે! આનો શુ અર્થ થાય?

એક સાહેબ કલાકો સુધી ભષ્ટાચાર ઉપર ભાષણ આપીને આવ્યા હતા. અને ત્યાર પછી એના છોકરાને કોલેજના એડમિશન માટે લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું...

પપ્પા એક એવું પાત્ર છે કે પોતાના ચંપલ ઘસાય ગયા હોય અને લેવા જવાની તૈયારીમાં હોય, ત્યાં એનો છોકરો કહે કે પપ્પા મારે ચંપલ લેવા છે તો એ પોતાની માટે ચંપલ નઈ લે એના છોકરા માટે જરૂર લેશે.

ગામ શુ કે છે! મને એનાથી કોઈ જ ફેર નથી પડતો; પણ મારા અંગત શુ કે'સે એનાથી જરૂર ફેર પડે છે.

સાહેબ આ દુનિયા છે, જેને તમે હોવ કે ન હોવ કઈ જ ફરક નથી પડતો; ફરક એને જ પડે છે કે તમારાથી ખૂબ જ નજીક હોય. -Arbaaz Mogal Abu

સાહેબ ક્યાં સુધી આશ્વાસન આપશો; ક્યારેકતો એમ કયો કે એક ફોન કરી દેજો આવવાની જરૂર નથી.

દીવાલ ઉપર બેસેલી ચકલી, નીચે રહેલી બિલાડીને જોઈને ચી... ચી... ચી... કરી રહી હતી. બિલાડી પણ એને જોઈ રહી હતી, એ દીવાલ ઉપર ઠેકડો મારીને ચઢી જાય છે. ચકલીના શ્વાસ અધ્ધર થઈ જાય છે...


Feed

Library

Write

Notification
Profile