I'm Kuntal and I love to read StoryMirror contents.
Share with friends
જો અને તો માં વસે છે જીંદગી એક શમણાંમાં શ્વસે છે જીંદગી થોડું ગમતું, થોડું અણગમતું મળે ચાહો એવી, ના મળે છે જીંદગી
વાદળો ઘેરાય, પણ વરસે નહીં જીંદગી એવી કથાનું નામ છે.. હું જ પથ્થર ને હું જ શિલ્પી, જીંદગી એવી કલાનું નામ છે..