Alpa Vasa
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2018,2019,2021 - NOMINEE

220
Posts
267
Followers
1
Following

I'm Alpa and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

સ્ત્રીને પ્રેમ અને પૈસા કરતાં માન અને સન્નમાન વધુ પ્રિય છે. અલ્પા વસા

ઘર, કુટુંબ અને મોભો જોઈ, કુંડળી મેળવી થાય સગાઈ.

દિકરી મારી ઝાંઝર. ને વહુ મારો રણકાર. હસે બન્ને ત્યારે વાગે મંદિરની કરતાલ. અલ્પા વસા

વાદળ વહે સપનાં થઈ ખરે વરસાદમાં. અલ્પા વસા

આ સાજન ને સાગર બેઉ ઘુઘવાતા, ઉછળતા, વિશાળ ને અગાધ. બન્નેમાં છે, ભરતી .. ને ઓ..ટ... કાવ્યાલ્પ અલ્પા વસા

આ સાજન ને સાગર બેઉ ઘુઘવાતા, ઉછળતા, વિશાળ ને અગાધ. બન્નેમાં છે, ભરતી .. ને ઓ..ટ... કાવ્યાલ્પ અલ્પા વસા

બીજાનું પાણી ત્યારે જ માપવું, જ્યારે ખુદને તરતા આવડતું હોય.

સફળ થવું સરળ છે. પણ સફળ થયા પછી સરળ થવું બહુ અઘરું છે. અલ્પા વસા

પ્રાય: ડર મૃત્યુનો નહીં, એકલતાનો લાગે છે.


Feed

Library

Write

Notification
Profile