હે ઈશ્વર... તારોજ એક સહારો, તારી સાથે જ મારો નાતો છે, બસ તારી જ લાગણીથી આ ઈશારાને શબ્દોનો મળ્યો સહારો છે.... - સંકેત વ્યાસ (ઈશારો)
अय कुदरत... शान से हम तेरे आलम में रहेंगे तेरी मोहब्बत पे जान निसार करेंगे, देखके जलेगी हमे दुनिया सारी "ए खुदा" तुझको यूही हम सलाम करेंगे..... - संकेत व्यास (इशारा)
રાજ-રજવાડું એમજ ભેગું ના થાય કર્યુ એવું કામ જેથી દેશ ઉભો થાય દેશના ખૂણે ખૂણે જેનું નામ ચિતરાય સહેવું પડે જરૂર પડે કહેવુંય પડે એમજ કંઈ થોડી લોખંડી પુરૂષ કહેવાય..... - સંકેત વ્યાસ (ઈશારો)
कहानी नहीं ये सच्चाई है वीर भगतसिंह ने की ये अच्छाई है, बीना जंग खेले नहीं मिलता कुछ यही बात उन्होने उस दौरान बताई है, जब कुछ लोगोने हम पर हुकूमत अपनी चलाई हैं.... - संकेत व्यास (इशारा)
भाई-बहन का रिश्ता है प्यारा जैसे अंबर में चमके चांद-सितारा एक पतले धागे से जुडा हैं रीश्ता है ये न्यारा..... - संकेत व्यास (ईशारा)
બંને વચ્ચે પ્રેમ છે થોડીક ખેંચા-ખેંચ છે રાત-દિવસના સાથમાં ઝઘડા હરહંમેશ છે આ લફડા વાળો પ્રેમ નહીં આ બસ ભાઈ-બહેન નો પ્રેમ છે..... - સંકેત વ્યાસ (ઈશારો)
ज़िन्दगी को कभी भी किसी के नाम ना कीजिए.... किसी के नाम गर की तो उसे बेपनाह पार कीजिए... फिर भी गर किसीके नाम ना हो जिन्दगी तो उसे अच्छे काम में फना कीजिए... - संकेत व्यास (इशारा)