"ઊઠયાથી ઊંઘ્યા સુધી ને જન્મથી મરણ સુધી.. સમગ્ર પરિવારની જવાબદારી ને નિભાવવા કામનો બોજ ઉપાડનાર પુરુષ એટલે પ્યારા પિતા" *** મણિલાલ શ્રીમાળી 'મિલન' 97236 73183 મોટેરા - અમદાવાદ
દીકરા દીકરીને પાળી પોષી ભણાવી ગણાવી પરણાવી પંથાવી બાળકોનો સાચો રાહબર - માર્ગદર્શક પુરુષ એ પ્યારા પિતા