સાચું અને સારું કાર્ય એ જ સફળતા
Share with friends
"પ્રકૃતિનો નિયમ સાફ છે જો રહેશો પ્રકૃતિમય તો, જીવન હશે સ્ફૂર્તિમય. અંતે તો એ જ દરેક જીવનો, માં-બાપ છે"
"દરેકથી સાથે રહો મળતા અને ભળતાં, તો એમાંજ છે સાચી સફળતા, એ જ આપણી મુશ્કેલીઓ કળતા, એમ જ મળી જાય સફળતા મળતાં અને ભળતાં.'