તમે બીજાના ચહેરા પરની વ્યથા અને આંખોમાં રહેલી લાગણીની ભીનાશ વાંચી ના શકો તો ,તમે ભણેલા હોવા છતાં અભણ છો..!!! ✍️Riddhi Modha
ખર્યુ એ ગુલાબ ડાળીએથી ,ખૂબ દુઃખ થયુ હશે એ છોડને, જ્યારે સુંદરતા નુ એક અંગ વિખુટુ પડ્યુ હશે...!!! ✍️Riddhi Modha
તને માત્ર ચાહુ છુ એ તારી ભૂલ હશે,તને ગમતી દરેક વાત અને તારા શોખ ને પણ ચાહવા તે મારી ચાહત છે...!!!Riddhi Modha...💕
આ તો ફૂલ છે, ફૂલને જોઈ ભરમાશો નહિ, આ તો ગુલાબ છે, માત્ર સૌંદર્ય જોઈ છેતરાશો નહિ...!!! ✍️Riddhi Modha....
પ્રેમ ને મે માત્ર પવિત્ર તરીકે જોયો છે..!! તારા નયનોમાં મે ખુદ ને વસેલો જોયો છે....!!! ✍️Riddhi Modha...