"હો ભલે ધગધગતો અંગાર કે ભયંકર વાવાઝોડુ, આલિંગન મળ્યુ છે માત નું હવે કેમ છોડું???" મિત્તલ પુરોહિત (મુસ્કાન...)
"અનરાધાર વહેતુ ઝરણું,ક્યાં સુધી દોડસે? પ્રવાહ ભલેને ખળખળે, કોઈ બંધ તો એને તોડસે"... મિત્તલ પુરોહિત (મુસ્કાન)..
"હનુમાન ની જેમ છાતી ચીરી દેખાડી દઉં છબી તારી, શર્ત માત્ર એટલી કે તારે રામ થાઉં પડે.... મિત્તલ પુરોહિત (મુસ્કાન..)
"પાગલ કહી ને પુકારે છે અંહી સૌ મને, તુ નશીબમાં નથી ને હું પુકારું છું તને".... મુસ્કાન..(મિત્તલ પુરોહિત)