Kantilal Hemani
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

70
Posts
82
Followers
77
Following

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકામાં રહું છું.વાચકના હૃદયના તારમાં ઝનકાર લાવવો એટલી જ ખેવના છે.

Share with friends
Earned badges
See all

મનની મહેફિલ માણવા વાળાઓ ને બાહ્ય મહેફીલો ગમતી નથી. -કાંતિલાલ હેમાણી

દર્દ અને દવા સાથે જ હોય છે,નસીબ વાળાઓને દેખાય છે. -કાંતિલાલ હેમાણી

આધાત્મની તરફ જાવા માટે હૃદયમાં ભરપૂર પ્રેમ હોવો જોઈએ.

આશીર્વાદ ક્યારેક તડકાના સ્વરૂપમાં પણ હોય છે.

મનની ચંચળતાને શુભ રસ્તે વાળનાર સુખી થાય છે.

મનની ચંચળતાને શુભ રસ્તે વાળનાર સુખી થાય છે.

"સુખના રંગ ખીલવવા માટે ત્વચા મા એ તડકામાં તપાવી દીધી"

"સુખના રંગ ખીલવવા માટે ત્વચા મા એ તડકામાં તપાવી દીધી"

"હે મા, તમારી ધીરેક મળેલી હુંફથી જીવન બાગ ખીલી ઉઠયો."


Feed

Library

Write

Notification
Profile