મનની મહેફિલ માણવા વાળાઓ ને બાહ્ય મહેફીલો ગમતી નથી.
-કાંતિલાલ હેમાણી
દર્દ અને દવા સાથે જ હોય છે,નસીબ વાળાઓને દેખાય છે.
-કાંતિલાલ હેમાણી
આધાત્મની તરફ જાવા માટે હૃદયમાં ભરપૂર પ્રેમ હોવો જોઈએ.
આશીર્વાદ ક્યારેક તડકાના સ્વરૂપમાં પણ હોય છે.
મનની ચંચળતાને શુભ રસ્તે વાળનાર સુખી થાય છે.
મનની ચંચળતાને શુભ રસ્તે વાળનાર સુખી થાય છે.
"સુખના રંગ ખીલવવા માટે ત્વચા મા એ તડકામાં તપાવી દીધી"
"સુખના રંગ ખીલવવા માટે ત્વચા મા એ તડકામાં તપાવી દીધી"
"હે મા, તમારી ધીરેક મળેલી હુંફથી જીવન બાગ ખીલી ઉઠયો."