Vinay Bariya
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

21
Posts
2
Followers
1
Following

"Vin"

Share with friends

ભર બપોરે નભ ફાટે ઉનાળે, પ્રાણ રેબઝેબ! ✍️ વિનય બારીયા "વિન" દિવ.

મારે રોજ..

"કુંડ્યામાં પાણી ભરી રાખજો આંગણે, તરસ્યા પશુ- પંખી તરસ છીપાવી શકે પારણે" વિનય બારીયા"વિન"

Happy Mother's day ખોળાનો ખૂંદનાર આપનારી જગત જનની "માઈ", કુળનો દીપક જણનારી જગત જણની "માવડી". વિનય બારીયા "વિન"

છે લાખો ઋણ મારા પર જનની તારા, ધરા પર જન્મ બદલ કોટી કોટી વંદન. વિનય બારીયા "વિન"

દુનિયા ભટકી કોરોના કાળમાં, ને, જન જન ભટકે વાયુ કાળમાં. સાગર તટ ઉભી ક્ષિતિજ નિહારુ, એક એક લહેર ને કહું ક્યાં છે મારો નાથ. ✍️ વિનય બારીયા "વિન"

"મીરાં માધવ પ્રેમી છે, ને રાધા માધવ ઘેલી છે, બંન્ને નો ધ્યેય માધવરાવ છે."

પ્રકૃતિ જીવ માત્ર પર લાભ-હાની પહોચાડે છે, તો વળી, વિકૃતિ પ્રકૃતિ પર સર્જન-વિસર્જન કરે છે.


Feed

Library

Write

Notification
Profile