Deval Maheshwari B.A.(Gujarati) M.A.(Gujarati) B.ed.(Gujarati) M.Phil.(Gujarati) NET (Gujarati) ગુજરાતી મારો પ્રિય વિષય છે. જીવનમાં ત્રણ જ શોખ છે એક ભણવું,લખવું અને ભણાવવું. મારા થોડા વિચારો સાથે મારી રચનાઓ અહી રજૂ કરું છું આપ મિત્રોનો સહયોગ રહેશે એવી આશા સાથે.
Share with friends
જ્યાં મુશ્કેલી છે જ્યાં દુઃખ છે જ્યાં પીડા છે છતાંય જીવવું ખૂબ ગમે છે જ્યાં જીવનનો આનંદ છે તે જ આ જગત છે દિવ્ય
માંગવાની પણ પોતાની રીત છે ચંદ્ર જેવી શીતળતા સૂર્ય પાસે માંગી શકાતી નથી સૂર્ય જેવી ગરમી ચંદ્ર પાસે કલ્પી શકાતી નથી દિવ્ય