બાળ મજૂર નિષેધ દિન નિમિત્તે. આજે પ્લે ગૃપથી બીજા ધોરણ સુધીનાં વિદ્યાર્થીઓ વિચારે , શાળાનાં શિક્ષકો અને માવતરની મહત્વકાંક્ષા નાં ભોગ બની ગૃહકાર્ય કરી રહેલાંને આ બાળ મજૂરી માંથી ક્યારે છોડાવશો! ભગવાન આજના દિનથી ભારવગરનાં ભણતરનાં ધૂળ ખાતાં કાયદાનો અમલ કરાવે. વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
નદીનાં બે કિનારાને જોડતા પૂલની જેમ મા અને પત્ની વચ્ચે સમન્વય સાધતો પુરુષ એટલે પતિ. વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા. તારીખ:- ૧૬-૩-૨૦૨૧.