JANAKIBEN NAI
Literary Captain
11
Posts
1
Followers
0
Following

I'm JANAKIBEN and I love to read StoryMirror contents.

Share with friends

કોઈ વિચારી ના શકે તેવું કામ કરી બતાવે તે મહાન

હાર્યા પછી પણ પ્રયત્ન ન છોડે તેનું નામ વિજેતા

ક્રોધ એટલે બીજાના દોષની સજા પોતાને અપાવી

મિજાજ ગુમાવ્યા વગર અણગમતી વાત પણ સંભાળવી તે કેળવણી

વ્યક્તિને પ્રમાણિક બનાવે તે સાચી કેળવણી

કુટુંબ એ હુંફ માટે માનવીએ સ્થાપેલી સંસ્થા

કુતૂહલ વ્યક્તિને આધ્યાત્મ તરફ લઈ જાય છે

કુતૂહલ વગર જ્ઞાન સંભવ નથી

કીર્તિ એ વીરતાભર્યા કાર્યની સુગંધ છે


Feed

Library

Write

Notification
Profile