દરીયા ને આંખોથી ઉલેચી ઉલેચી,પ્રીતમજી પલાળે પ્રેમથી,શયર પૂછે સ્નેહથી રૂડો કો વૈભવ?
जीवन में सपने और अपने ,
दोनों को संभालकर रखना दोस्तो।
क्योंकि सपने बिखर जाते है तो हम टूट जाते है।
और अपने रूठ जाते है तो सपने टूट जाते है
પામવા એને આં જીવન માં,
હથેળીની લકીરો અમને ટુંકી લાગી.
ઉતારી તલવાર ખીંટી એ થી,
રેખાઓ જરા લાંબેરી આંકી
વરસ્યો ધોધમાર વરસાદ તો
હદયે રોપ્યા અમે
લાગણીઓના બીજ
જોઈએ ઉતારો કેવો રહે..
મે બાંધ્યો છે માળો
મળે જો સંગ તારો સુવાળો
તો લાગે કેવો રૂપાળો
સફળ થાય જન્મારો મારો
સચ્ચાઈ નું શું આપીએ પ્રમાણ?
અહિં તો લોકો પોતપોતાની
માપપટ્ટી લઈને બેઠા છે.