MANISHBHAI PRAJAPATI
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm MANISHBHAI and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

માતા ઈશ્વરના નામ તરીકે બાળકના હોઠ અને હદય પર રમે છે

દુનીયાની પવિત્રમાં પવિત્ર હસતી માતા છે

ભૂલ નામનો છોડ દરેક ભૂમિમાં ઉગી શકે છે

માણસની ઓળખ તેના મિત્રો જોઇને થાય છે

માનવી એક માત્ર એવું પ્રાણી છે જે હસી શકે છે

જે ભૂલોને આવા દેતો નથી તે નવું શીખી શકતો નથી

જે મુશ્કેલીને તક બનાવી લે છે તે મુશ્કેલીથી પાર પડી જાય છે

મિત્ર એ છે જે તમને નખશીખ ઓળખે છે અને તમને ચાહે છે

ઘણી ભૂલો કર્યાં વગર કોઈ મહાન બની શકતું નથી


Feed

Library

Write

Notification
Profile