I'm Divya and I love to read StoryMirror contents.
રોજ સવારે એ મારા ચહેરા પર ઝાકળ પાથરી જાય છે વાદળોને ઉંચે ઉડાડી ગુલાબનો વરસાદ વરસાવતો જાય છે કેમ કહુ આ ગાલ પર મેઘધનુષ રચાતો જાય છે ચિત્રાઈ જાઉ એ રંગોમાં એવો આભાસ વર્તાતો જાય છે