VIGNESH DESAI 'ANIVESH'
Literary Captain
AUTHOR OF THE YEAR 2019,2021 - NOMINEE

88
Posts
90
Followers
6
Following

Hard Work + Venture + Patience = SUCCESS

Share with friends
Earned badges
See all

આપણે ક્યાં ઝાઝું જીવવું છે, આપણે તો બસ સારું જીવવું છે!!

આરંભ છે તેનો અંત જરૂર છે પણ આરંભ અને અંત વચ્ચે જ ખંતની જરૂર છે. -અનિવેશ

પૂનમના ચંદ્રની માફક ઝળકી રહી એની સુંદરતા, તેને નિહાળનાર તે શીતળ તેજમાં પણ નિસ્તેજ... @પ્રણયની પરિભાષા -અનિવેશ

મનને કાચ જેવું શું કામ રાખીએ કે કોઇ ઈંટ મારીને તોડી શકે. તેને તો પથ્થર જેવું રાખીએ કે સામે ટકરાનારને તોડી શકે.

ગુલાબ અને મોગરો ભેગાં કરી વેણી ગૂંથાઇ, એની મહેક કરતાં પણ તારી સુવાસ સવાઇ. પ્રેમાંધને સંસારની રીત-પરંપરા ના સમજાઇ, આસમાનથીય ઊંચી તેની પ્રેમકથા ચર્ચાઇ. -અનિવેશ

દુનિયાના વિચારો ભૂલી જઇને પોતાનામાં મસ્ત રહેતાં શીખો, એનાથી વધારે ખુશી લગભગ બીજે ક્યાંય નથી.

ભવસાગરના રાહ પણ જોને કપરાં છે, ક્યારેક અમૃત તો ક્યારેક ઝેર સમાન છે. -અનિવેશ

ક્યારેક એમ પણ બને કે વાતોમાં રાતો વીતી જાય, ક્યારેય એમ પણ બને કે યાદોમાં રાત પણ ન જાય. @પ્રણયની પરિભાષા ©️ 'અનિવેશ' વિઘ્નેશ દેસાઇ

પોતાનો પ્રકાશ પાથરી સૂરજને બ્લોક કરવાનું વિચારનાર આજે અમાસના ચંદ્રની માફક નિસ્તેજ પડ્યા છે. -અનિવેશ


Feed

Library

Write

Notification
Profile