ગમે છે મને તો શબ્દો ને સંગ વળગવાનું, નાતો છે મારો આજ રચનાં ને સાથ, હરખ ઘેલાં બની લખવું, ને હદય ખોલીને જાળ ગુથવી, જેમ ખાટલાં મહી રચનાં દોરડાની, ગુંથું હું તો શબ્દોની સરવાની, ગમે છે મને તો ન,મ,ગ,જ, હદયની સરવાણીમાં સરી જાવ છું, પલ ભરમાં "રાજ"રમી જાય છે, બસ ગમતું મને કરી જાવ છું.......
Share with friends
No Audio contents submitted.