જ્યારે પોતીકાઓ
મળે ત્યારે
દરવખતે
અદાલત
ભરાય છે,
અને
દરવખત
ગુનેગાર હું જ
હોઉં છું..
s.s
વાણીમાં વધુ પડતો કડવાશનો પ્રચંડ પ્રવાહ વહેતો રાખવાથી એ પ્રવાહ પાછળની ઉંમરમાં બહુ નડતર રુપ થાય છે..
-schin soni
ફાઇલમાં સાચવી રાખેલી ડીગ્રીને
સમયાંતરે જો ન તપાસી એ તો કદાચ ઝીણી જીવાત કોતરી ખાય છે... સંબંધમાં પણ જો વ્યવહારુ ન બનો તો તમને સમાજ કોતરી ખાય છે....