@dr-kaushal-n-jadav

Dr Kaushal N Jadav
Literary Captain
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

61
Posts
83
Followers
7
Following

doctor but also interested in writing... (batchlor of homoeopathic Medicine and surgery) writer poet Lyricist patriotic hinduism with scientific approach student always... trying to shootout Troubles... -author Dr kaushal N jadav

Share with friends

Always say "YES" to adventure... "NO" to Fear... #CONQUER - Dr Kaushal N Jadav

#સફળતા #સ્વતંત્રતા સફળતાના માર્ગે ચાલવા માટે મનથી સ્વતંત્ર બનવું જરૂરી છે કારણ કે માનસિક ગુલામીની બેડીઓ ક્યારેય માણસને વિચારવા માટે સમય જ નથી આપતી... -ડૉ કૌશલ N જાદવ

अंदाजा लगाने निकला था में उन अब्सारो का पर वोह आंखों की नमीं बनकर बह गया... -कौशल जादव

મૌન બનેલી આ જિંદગીમાં કોઈ બોલવા વાળુ જોઈએ છે.... બોલ્યા વિના સમજી જાય એવું એક સમજવા વાળું જોઈએ છે...

કદાચ મોત આવે,તો હું ખુદ મોત નો સામાન થઈ જાઉ દુશ્મની હોય જો ખાનદાની તો હું ખુદ જ તિર અને કમાન થઇ જાઉ.

"કામ કરવાની તત્પરતા અને ભગવાન પર રહેલો વિશ્વાસ જ માણસ ને ખરે અંશે આત્મનિર્ભર બનાવે છે." -કૌશલ જાદવ

तूफान उठा है अरमानो का फिर दिल क्यो डरता है प्यार तो दोनों ने किया फिर कोई एक ही क्यो मरता है -कौशल

तूफान उठा है अरमानो का फिर दिल क्यो डरता है प्यार तो दोनों ने किया फिर कोई एक ही क्यो मरता है -कौशल

સરોવર તીરે મદમસ્ત પવનમાં શાખાઓ લહેરાતી હતી, આંખ ઝૂકાવી હસ્યો હું બસ તમારી આવી હતી... બસ યાદ તમારી આવી હતી... -કૌશલ એન જાદવ રાજકોટ શહેર


Feed

Library

Write

Notification
Profile