Lecturar & Anchor, Principal of sunrise Gujrati medium school. નમસ્કાર સર્વે સ્નેહીજનોને આવકારું છું, સ્વાગત કરું છું... આપ સર્વશ્રીઓનો ખુબ ખુબ આભાર,
Share with friends
હાંફીને અશ્રુભર્યા નયને સામા રસ્તે સમય મળ્યો, માફ કરજે કેડી તું સારો છે હું ખરાબ નીકળ્યો. ✍️ KdsirGhana
🌹📚🌹 કેડીના મનોમંથનના અંતે. દીવાલે અથડાઈને મરી ગયું પતંગિયું, કદાચ... દીવાલે દોરેલું ફૂલ જોયું હશે. KdsirGhana
સ્નેહે વલોવેલી છાશ. મારી તૃપ્તિને એક જ આશ. ભવમાં આખો ભળેલો સાથે રોટલો. મહેનત પછી મળેલો આ ઓટલો. ✍️ KdsirGhana