khushbu raval
Literary Captain
12
Posts
0
Followers
0
Following

I love myself...my lyf ...my way...

Share with friends
Earned badges
See all

હું અને તું.. આ બંને મટી ને જ્યારે દિલ માં ખુદ સાથે સંવાદ સર્જાય એ જ સાચો પ્રેમ ...🌹 -ખુશ્બુ રાવલ

જીવનની *સુગંધ* એની પાસે જ છે, જેમને *ખીલવા અને ખરવાની* ક્ષણો વચ્ચે *મહેકી* જવાનો ખ્યાલ છે!

Love is to bare.. Do not compare,Do not complain. Just love. -K~N~Raval

જરૂરી નથી કે દરેક મુસીબત માં ઇશ્વર પાસે દોડી જવું, ઇશ્વર મુસીબત માં મદદ મોકલે જ છે, જરૂર બસ એ મદદ ને તક સમજી ને ઓળખવાની હોય છે. -ખુશ્બુ રાવલ


Feed

Library

Write

Notification
Profile