હજારો સંબંધ રાખવા એ કાઈ મોટી વાત નથી સાહેબ..પરંતુ... નબળા સમય માં એ હજારો માંથી કોણ હાથ પકડે છે એ જરૃરી છે... Mahadevaaaaa 😍
હજારો સંબંધ રાખવા એ કાઈ મોટી વાત નથી સાહેબ..પરંતુ... નબળા સમય માં એ હજારો માંથી કોણ હાથ પકડે છે એ જરૃરી છે... Mahadevaaaaa 😍
સંબંધો એવા રાખજો કે તમને ના લાગે કે, તમને સારી વ્યક્તિ મળી છે, પણ તે વ્યક્તિને લાગે કે, તમારાથી સારું કદાચ કોઈ નહીં મળે !! Mahadevaaaaa 😍
💗💗💗💗💗💗💗💗💗💗💗 *सपनों की मंजिल पास नही होती,* *ज़िन्दगी हर पल उदास नहीँ होती...!*💕 *खुद पर यकीं रखना....*👍 *"....*😊 *कभी कभी वो भी मिल जाता है,* *जिसकी कभी आस नहीँ होती....!!*💞 ....😊😊 Mahadevaaaaa 😍
📖વાંચન રૂપી ઇન્વેસ્ટમેન્ટ માં ... .. . કોઈ દિવસ નુકશાન નથી થતું.! શુભ સવાર 🌞મિત્રો જય સોમનાથ મહાદેવ 🙏