હેપ્પી
સુર્ય નુ કિરણ રેલાતુ રેલાતુ આવ્યુ કાનમાં આવી ને કહે તમને હુ એક કહુ તો કે હું જાગી ગયુ છુ હુ તમને જગાડવા જાગો હવે તમે ક્યા સુધી સુતા રેહ્શો હુ સમય ને પણ કહી ને આવ્યો છુ