અનોખી મુલાકાત તમારી સાથે થઈ અનોખી મુલાકાત છે મને હજુ એક એવી જ મુલાકાત ની વાટ તમે જ મારી જિંદગી ની ખુશી મારે હવે બીજું કંઈ જોઈએ શું પછી કવિશા
પોતાનું વ્યક્તિ વર્તમાનમાં જે કરે તે ભૂતકાળમાં જે આપ્યું છે એના લીધે ભૂલાતો નથી સબંધ લોહીના હોય કે દિલ ના યાદ રાખવા જરૂરી છે ભૂલી જવામાં કોઈ ની ભલાઈ નથી કવિશા