MONIKA TANNA
Literary Colonel
14
Posts
14
Followers
0
Following

શબ્દયાત્રા

Share with friends
Earned badges
See all

વિશ્વ માતૃભાષા દિવસ - માનવીને વિચાર અને સપના તેની માતૃભાષામાં જ આવે છે. - માનવીને ગુસ્સો તેની માતૃભાષામાં જ આવે છે. - માનવી તેની લાગણી માતૃભાષામાં જ સારી રીતે વ્યક્ત કરી શકે છે. - અને તેની વિચારશક્તિ માતૃભાષામાં જ ખીલે છે. - શબ્દયાત્રા

સોસાયટીમાં લોકો કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ કેટલું જરુરી છે તે જ ચર્ચા કરવા માટે "ટોળે વળ્યા". - શબ્દયાત્રા

કુટુંબ એટલે માણસે બનાવેલો માળો. જે તેની દૂનિયા હોય છે અને જેને જાળવી રાખવા તે પોતાનું પૂરું જીવન સમર્પિત કરી દે છે.

મન લગાવીને "કામ કરવાનું" કહો છો તો મન લગાવીને "જીવવાનું" કેમ નહીં?


Feed

Library

Write

Notification
Profile