પુસ્તક કરતા વધુ મજબુત હોય તેવી દુનિયામાં કોઈ ઈમારત નથી
પરિસ્થતિ ક્યારેય બદલાતી નથી
આપણે જ બદલાવું પડે છે
જે સમયને ઓળખતો નથી તે સમયનો ગુલામ બની જાય છે
જે સમયને ઓળખે છે સમય તેનો ગુલામ બની જાય છે
જે ઝૂકતાં નથી તે તૂટી જાય છે જે ઝુકી શકે છે
તે સમય આવતા ઉઠી શકે છે
પુસ્તકોમાં દુનિયાને અસર કરવાની
અને પલટી નાંખવાની તાકાત છે
દુનિયામાં એકજ વસ્તુ કાયમી છે
તે છે પરીવાર્તન
જરૂરિયાત એ સંશોધનની માતા છે
પુસ્તક કરતા વધુ મજબુત હોય તેવી દુનિયામાં કોઈ ઈમારત નથી
પુસ્તકોનો સંગ્રહ કરવો એ સૌથી ઉત્તમ શોખ છે